Mother's day
સો સૂર્યનું તેજ છે એમાં , છતાંય ચહેરા પર ચંદ્રની શીતળતા.
ઝરણું નહીં , નદી નહીં પણ સ્નેહનો ઘૂઘવતો દરિયો જેના હ્યદયમાં , છતાંય લગીરે ખારાશ નહીં.
ક્યારેક જીવન તોફાને ચઢે કે વાવાઝોડું પણ વાય ,
પવન પણ શાંત થઈ જાય જ્યારે માથે "માં"નો સ્પર્શ થાય.
Comments
Post a Comment