પ્રતિબિંબ

ગીચ જંગલમાં ના મળ્યો મને છાંયો, ને તપતા એ રણમાં પડછાયો.
ચંદ્ર તો સમજ્યા કે અમાસ હતી આજે, એક તારો મને ના દેખાયો.
વાદળ તો આવીને ચાલ્યા ગયા, પણ સૂરજ તું ક્યાં છે સંતાયો.
પ્રતિબિંબ શોધવા ફરી રહ્યો છું હું, કોઈ અરીસો ના મારી સામે આવ્યો.

Comments

Post a Comment

Popular posts from this blog

રસ્તો

AMTS ( મારો અનુભવ – પ્રથમ પ્રયત્ન )

ટ્રાફિક ( મારો અનુભવ )