તારું વર્ણન ( gujarati literature )
એના સ્મિતની તલવાર , દિલને ઘાયલ કરી જાય.
ચહેરો ચંદ્રનો પર્યાય , જોવા મન આતુર થાય.
આંખોનું સૌંદર્ય છલકાય ને મને એમાં ડુબાડી જાય.
એનો સ્વર સંભળાય તો કોયલ પણ શરમાઈ જાય.
હાસ્ય તો જાણે વિણાની તાન , દિશાઓ સંગીતમય થઇ જાય.
એની ઝુલ્ફોને લહેરાવવા ખુદ "પવન" પણ દોડી જાય.

Comments
Post a Comment